Gujarati Books Delight: Discover Exclusive Deals on BookBossDeals

હવે ઈ-બુક વાંચો એ પણ અનેક રોમાંચક ભરેલી ઓફર સાથે
વાંચન એક એવો દરિયો છે જે પથ્થરને પણ મોતી બનાવી દે. વાંચનની ટેવને લીધે જ નિષ્ફળતાનો સામનો કરતાં લોકોને સફળતાની સીડી સાંપડી છે અને હવે તમને પણ સફળતાની સીડીઓ સુધી લઈ જવા માટે BookBossDeals (E-books in Gujarati) લાવ્યું છે અઢળક ઓફરનો ખજાનો અને એ પણ ગુજરાતીમાં. જેમાં તમને ઈ–બુકની ખરીદી પર માની ન શકાય તેવા ડિસ્કાઉન્ટ અને અમુક ઈ–બુક્સ તો સાવ મફત (E-books for free). તમે પુસ્તકપ્રેમી હોય કે પછી વાંચનની શરૂઆત કરી હોય BookBossDeals પાસે ઈ–બુકસના એટલાં વિકલ્પો છે કે તમે પસંદ કરીને થાકશો પણ યાદી નહીં ખૂટે. BookBossDealsમાં તમને નવા ઉભરી રહેલાં લેખકોથી લઈને લેખનના મહારથીઓના પુસ્તકોની ભરમાર મળી રહેશે તેની ગેરંટી.
ટોચના પ્લેટફોર્મ પર વાંચો ટોચના પુસ્તકો એ પણ અદ્ભૂત અને અકલ્પનીય ડિસ્કાઉન્ટ પર
BookBossDeals તમને ઈ–બુક્સ (E-books in Gujarati)માં પીરસે છે વાંચનનો રસથાળ એ પણ અદ્ભુત અને અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે. ઈ–બુક્સના અનેક જાણીતા પ્લેટફોર્મ જેવા કે Kindle અને Google Play Booksને ટક્કર મારે તેવું ડિસ્કાઉન્ટ છતાં પણ ઈ–બુક્સનો એવો ખજાનો જે તમને બીજે ક્યાય નહીં મળે. પુસ્તકપ્રેમીઓ માટે પણ અનેક વિકલ્પો અને વાંચનની હજુ શરૂઆત જ કરી હોય તેવા નવા વાંચકોને પણ વાંચનમાં રસ પડતો થાય તેવી ઈ–બુક્સ. અમુક ઈ–બુક્સ તો તમે સાવ મફતમાં જ વાંચી શકો તેવી પણ સુવિધા.
શા માટે BookBossDeals?
અઢળક વિકલ્પો: થ્રિલર હોય કે હોરર કે પછી સાહિત્ય દરેક વિષય પર તમને મળશે ઈ–બુક્સનો ખજાનો અને એ પણ ગુજરાતી ભાષામાં. સફળતાની સીડી હોય કે ટોચ પર પહુંચેલા મહાનુભાવોની આત્મકથા વગેરે જેવા અનેક વિષયો જે વાંચન પ્રત્યેનો તમારો પ્રેમ જાળવશે જ નહીં તેને વધારશે પણ ખરાં.

નવા ટેલેન્ટનું સ્વાગત: નવા સવા લેખકને પણ તેમની પ્રતિભાને આધારે BookBossDeals પર  સ્વાગત કરવામાં આવે છે.  લખાણ છટાદાર હોય અને વાંચકને જકડી રાખે એવી પ્રતિભા હોય તો નવા લેખકને પણ મંચ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
હવે સર્ચ કર્યા વગર જ મળશે નવા પુસ્તકોની યાદી
દરરોજ નવા પુસ્તકો માટે સર્ચ કરતાં હોય તો હવે તેની જરૂર નહીં પડે. કારણ કે BookBossDeals હવે તમને તમારા ઈ–મેઈલ બોક્સમાં જ નવા પુસ્તકોની યાદી મોકલી આપશે. તો ફ્રીમાં સાઈન અપ કરો અને ડિસ્કાઉન્ટ તથા મફત પુસ્તકોની યાદી મેળવો.

Gujarati Books Delight: Discover Exclusive Deals on BookBossDeals
In the vibrant tapestry of Indian literature, Gujarati books stand as a testament to the rich cultural heritage of Gujarat. From the classical era to the contemporary literary landscape, Gujarati literature has evolved, producing timeless works by luminaries like Narsinh Mehta and Umashankar Joshi. Today, as Gujarati authors continue to weave tales that resonate globally, BookBossDeals emerges as the key to access the world of Gujarati literary treasures, delivering free and discounted deals directly to your inbox.
Exploring the Tapestry: A Glimpse into Gujarati Literary Heritage
Gujarati literature boasts a rich history, rooted in the poetic brilliance of Narsinh Mehta and the literary revolution spearheaded by Umashankar Joshi. Over the years, it has evolved, embracing diverse themes and perspectives. In the present day, Gujarati literature thrives with contemporary voices adding to its richness.
BookBossDeals: Your Gateway to Gujarati Literary Extravaganza
BookBossDeals takes pride in curating exclusive deals on Gujarati books, featuring the creations of both new talents and seasoned authors. Our platform actively encourages authors to offer their books for free or at deeply discounted prices, fostering a supportive community that values and promotes Gujarati literature. Your role as a reader is pivotal – we invite you to leave unbiased reviews on platforms like Amazon, Google Play, or your preferred reading platform. Your feedback serves as a crucial support system for our authors, motivating them to continue creating literary wonders.
Seamless Access to the Best: BookBossDeals Searches and Delivers Optimal Deals
BookBossDeals stands out by actively searching and curating the best deals on Gujarati books, ensuring that readers have access to a diverse array of choices. Our commitment is to provide you with a seamless reading experience, delivering the richness of Gujarati literature directly to your mailbox. Additionally, we empower authors to promote their free and discounted books, creating a dynamic ecosystem that benefits both creators and readers.

In conclusion, BookBossDeals is not just a platform; it’s a cultural hub celebrating the essence of Gujarati literature. Sign up for free today, and let BookBossDeals be your guide to unlocking the doors of Gujarati literary wonders, delivered directly to your inbox. Your journey into the world of Gujarati books begins here!

Chanakya:

Chanakya: His Teachings and Advice (Gujarati)
₹60.00(was ₹126.00 ) - By https://amzn.to/4nxoZZb

ભય

ભય ની છાયાઓ: સંયુક્ત સંસ્કરણ: સાચી ઘટનાઓ પર આધારિત બે રહસ્યમયી કહાનીઓ ...
₹0.00(was ₹49.00 ) - By Sandeep Chugh

Murakhraj

Murakhraj Ane Tena Be Bhai (Gujarati Edition)
₹8.40 - By Mahatma Gandhi

Vidyarthio

Vidyarthio Mate Ekagratanu Rahashya વિદ્યાર્થીઓ માટે એકાગ્રતાનું રહસ્ય (Gujarati Edition)
₹0.00 - By Swami Purushottamananda

હોસ્પિટલ

હોસ્પિટલ (Gujarati Edition)
₹0.00(was ₹49.00 ) - By વિનીત કુમાર

101

101 Inspiring Stories (Gujarati)
₹164.37(was ₹231.00 ) - By G. Francis Xavier

Tolstoyni

Tolstoyni 23 Vartao (Gujarati Edition)
₹63.00(was ₹150.00 ) - By Jitendra Desai (Translator)

I

I am The Mind: હું મન છું (Gujarati Edition)
₹249.00(was ₹312.70 ) - By दीप त्रिवेदी

Deep

Deep Work (Gujarati Edition)
₹236.55(was ₹262.50 ) - By Cal Newport

Chhatrapati

Chhatrapati Shivaji (Gujarati)
₹78.75(was ₹175.00 ) - By Bhavan Singh Rana

Bharatna

Bharatna Bhagini Nivedita ભારતનાં ભગિની નિવેદિતા (Gujarati Edition)
₹0.00 - By Na

Northpole

Northpole [નોર્થપોલ]
₹0.00(was ₹46.02 ) - By Jitesh Donga

Ikigai

Ikigai (Gujarati) (Gujarati Edition)
₹169.33(Was ₹294.00) - By Hector Garcia

Sarvoday

Sarvoday Guj (Gujarati Edition)
₹0.00 - By Mahatma Gandhi

Autism:

Autism: A Unique Identity (The Struggle of Motherhood at the Hands of ...
₹97.60(was ₹103.95 ) - By Dr. Arpita Prajapati

Rich

Rich Dad Poor Dad (Gujarati) (Gujarati Edition)
₹147.00(was ₹367.50 ) - By Robert Kiyosaki

Satyana

Satyana Prayogo Athva Atmakatha (Gujarati Edition)
₹52.50(was ₹80.00 ) - By M.K. Gandhi

Vyahaar

Vyahaar Badlo Jeevan Badlo (Gujarati Edition)
₹117.60(was ₹147.00 ) - By Ryan Lowe

Bharatiya

Bharatiya Darshananu Vihangavlokan ભારતીય દર્શનનું વિહંગાવલોકન (Gujarati Edition)
₹0.00 - By Keshavlal V. Shastri

Tanavmukti

Tanavmukti na Upayo તણાવમુક્તિના ઉપાયો (Gujarati Edition)
₹0.00 - By Sankalan

Saflta

Saflta Ni Sodh Maa… / સફળતા ની શોધ માં…: ” મુસાફર ” ...
₹189.05(was ₹282.45 ) - By HARSH ODD ( MUSAFAR)

THE

THE SECRET (Gujarati)
₹176.40(was ₹367.50 ) - By Rhonda Byrne

Kone

Kone Veran Kari…Haji Kasam tari Vijali (કોણે વેરણ કરી… હાજી કાસમ તારી ...
₹51.00 - By Himmat Vans

ભાવ

ભાવ ના ઘાવ ગુજરાતી વાર્તા બૂક : Bhav na Ghav Gujarati Story ...
₹49.00 - By Jitendra Gangani

Na

Na Kahevani Kala (Gujarati Edition)
₹52.50 - By MANDIP PANCHAL

Man

Man Ni Prarthna (Gujarati Edition)
₹36.75 - By Dr. Jeetendra Adhia

Secrets

Secrets of the Millionaire Mind (Gujarati) (Gujarati Edition)
₹173.46( Was ₹220.50) - By T Harv Eker

નિર્દોષ

નિર્દોષ અપરાધી..!?: (સસ્પેન્સ થ્રિલર કથા)
₹49.00 - By Sagar Vaishnav

અર્થપુર્ણ

અર્થપુર્ણ મૌન: શબ્દ, સુર અને મારા વિચાર
₹50.00 - By મેઘના બારીયા

Tolstoyni

Tolstoyni 23 Vartao (Gujarati Edition)
₹63.00 (Save ₹87.00 ) - By Leo Tolstoy

Nirmala

Nirmala : નિર્મલા (Gujarati Edition)
₹24.78 - By Munshi Premchand

દેશી

દેશી ઉપચાર: કમરનો દુખાવો – સંધિવા
₹49.00 - By Kashyap Parekh

કાલરાત્રિ:

કાલરાત્રિ: A Thrilling Story About Revenge, Self-Respect, and Justice (Short Stories Series ...
Rs. 99 - By Parth Toroneel

The

The Secrets Of Business Shrimad Bhagvad Gita ni Najre (Gujarati Edition)
Rs. 49 - By Darshali Soni

Hu

Hu Je Chhu, Te Hu Chhu હું જે છું, તે હું છું
મફત - By Swami Vivekananda

Nirmala

Nirmala : નિર્મલા (Gujarati Edition)
₹24.78 - By Munshi Premchand

Lok

Lok Vyavhar – લોક વ્યવહાર (Gujarati Translation of How to Win Friends ...
₹34.22 - By Dale Carnegie

Safaltana

Safaltana Sopano સફળતાનાં સોપાનો (Gujarati Edition)
Free - By Swami Vivekananda

રેપ્ટીલિયન્સનું

રેપ્ટીલિયન્સનું રહસ્ય (Gujarati Edition
Rs. 49

Karma

Karma Ane Tenu Rahasya કર્મ અને તેનું રહસ્ય (Gujarati Edition)
મફત

Manas:

Manas: Thoughts about mind and mental strength(ગુજરાતી)
મફત

Moral

Moral Tales of Hitopdesh (હિતોપદેશની નૈતિક વાર્તાઓ) (Gujarati Edition)(Free)

Disclaimer:Some of the featured ebooks are available for free or at a discounted price for limited time. PleaseDouble-check your pricing before heading to checkout.